જય સ્વજન. હાલ હું વતનથી ઘણો જ દૂર છું. તમારા મેમ્બરશીપ કાર્ડ્સ તૈયાર થઇ ગયા છે, આ કાર્ડનું મહત્વ હું સમજું છું અને એટલે જ જેના આ કાર્ડ્સ લેવાના બાકી હોય તેને આગ્રહભર્યો અનુરોધ કરું છું કે ઉભા થાઓ અને આળસ ખંખેરીને
જલ્દીમાં જલ્દી આપશ્રી જાતે આવીને અથવા આપના અંત્યજ, ડ્રાઇવર અથવા મિત્ર કોઇને પણ મોકલીને આ કાર્ડ્સ કલેકટ કરાવી લેશોજી. એપ્રિલ મહિનામાં આપણે નવા કાર્યક્રમો કરીશું ત્યારે આ કાર્ડ્સની તમને જરૂર પડશે, તો વિલંબ કર્યા વગર
પાટીદાર સમાજની ઓફિસેથી આ કાર્ડ્સ લઇ લેશોજી..
Are you ready to take your religion conferences|patidar swajan premier league|concert / music|trip / camp|cinema|lunch/dinner meet up|theater|festival / spectacle event to the next level ?