જે પણ મેમ્બર્સને મ્યુઝિક કારાઓકેમાં રસ છે અને કારાઓકે સ્પર્ધામાં ભાગ લેવા માટે આપ નામ નોંધાવાનું ચૂકી ગયા હોય તો ખાસ જણાવવાનું કે આવતી કાલે એટલે કે તા. ૮ એપ્રિલે સાંજે ૭ વાગે આ કાર્યક્રમ અંગેની મિટીંગ પહેલા ઝડપથી આપનું નામ તથા વિગતો ભરતભાઇ, સંજયભાઇ માસ્તર અથવા હંસિકાને ભૂલ્યા કે ચૂકયા વગર નોંધાવશો. કે આ અનોખા કાર્યક્રમમાં અત્યારે જ નામ નોંધાવો.
-
ભાર્ગવ એન. પટેલ
Hansika : (022) 26194564/5/6
कोई भी सदस्य जो संगीत कराओके में रुचि रखते हैं और यदि आप कराओके प्रतियोगिता में भाग लेने के लिए पंजीकरण करने से चूक गए हैं, तो कृपया हमें बताएं कि कल यानी 8 अप्रैल को शाम 7 बजे इस कार्यक्रम के बारे में होने वाली मीटिंग से पहले अपना नाम और विवरण भरतभाई, संजयभाई मास्टर या हंसिका को बिना भूले या गुम हुए दर्ज कराएं। या अभी इस अनूठे कार्यक्रम में नामांकन करें।
-
भार्गव एन. पटेल
हंसिका : (022) 26194564/5/6